તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |વિશ્વ અનુદાન પંચ દ્વારા દર વર્ષે પોસ્ટ ગ્રેજયુએટ મેરીટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |વિશ્વ અનુદાન પંચ દ્વારા દર વર્ષે પોસ્ટ ગ્રેજયુએટ મેરીટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |વિશ્વ અનુદાન પંચ દ્વારા દર વર્ષે પોસ્ટ ગ્રેજયુએટ મેરીટ સ્કોલરશીપ ફોર યુનિવર્સિટી રેન્ક હોલ્ડર આપવામાં આવે છે. માટે સમગ્ર દેશમાંથી શિષ્યવૃતિ માટે વિદ્યાર્થી�ઓ યુ.જી.સી.માં અરજી કરતા હોય છે. જેમાં એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના રસાયણભવનમાં પ્રથમ/દ્વિતીય સેમેસ્ટર એમ.એસસી.ના વિદ્યાર્થીની�ઓ કુ. માનસી પોપટભાઇ મોરડીયા અને કુ. પ્રિયંકાબા યશપાલસિંહ રાણાને યુ.જી.સી. દ્વારા વર્ષ 2015-16માં રૂા 62000ની શિષ્યવૃતિ ફાળવાઇ છે.

યુિન. રસાયણ ભવનનું ગાૈરવ વધારતી તેજસ્વી વિદ્યાર્થિની�ઓ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો