તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ઉમરાળા |ચાલુ સાલ ઉમરાળામાં ઉજવાયેલ 70માં સ્વાતંત્રય પર્વે આરોગ્ય વિભાગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરાળા |ચાલુ સાલ ઉમરાળામાં ઉજવાયેલ 70માં સ્વાતંત્રય પર્વે આરોગ્ય વિભાગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરાળા |ચાલુ સાલ ઉમરાળામાં ઉજવાયેલ 70માં સ્વાતંત્રય પર્વે આરોગ્ય વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં સૌપ્રથમ વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. 19 જેટલા લોકોએ કેમ્પમાં બ્લડ ડોનેટ કર્યુ હતુ. રક્તદાન - મહાદાનને સાર્થક કરવા તાલુકા હેલ્થ ઓફિસર, ઉમરાળા ડો.પી.કે.સીંઘ અને તેમની ટીમે માટેની જહેમત ઉઠાવી હતી.

ઉમરાળામાં આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો