તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |પૂ.મોરારિબાપુ પ્રેરિત શ્રી કૈલાસધામ ટ્રસ્ટ તલગાજરડા નિર્મિત અને ભાવનગરની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |પૂ.મોરારિબાપુ પ્રેરિત શ્રી કૈલાસધામ ટ્રસ્ટ તલગાજરડા નિર્મિત અને ભાવનગરની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |પૂ.મોરારિબાપુ પ્રેરિત શ્રી કૈલાસધામ ટ્રસ્ટ તલગાજરડા નિર્મિત અને ભાવનગરની સનાતન ધર્મ હાઇસ્કૂલ આયોજિત 12મી રામાયણ ચોપાઇ ગાન સ્પર્ધાનું આયોજન તા.9 સપ્ટેમ્બરને શુક્રવારે સવારના 8 કલાકથી સનાતન ધર્મ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું છે જેમાં ધો.5થી ધો.8ના સ્પર્ધકો હશે જ્યારે સાંજે 4 કલાકથી ધો.9થી ધો.12ન સ્પર્ધકો માટે સનાતન ધર્મ હાઇસ્કૂલમાં સ્પર્ધા યોજવામાં આવી છે.પ્રવીણભાઇ જોષી, વિનુભાઇ ગોસ્વામી વિ. ઉપસ્થિત રહેશે. નિર્ણાયક તરીકે રઘુરામભાઇ ગોંડલીયા અને અનિરૂદ્ધભાઇ કાપડી સેવા આપશે.

સનાતન હાઇસ્કૂલમાં આજે રામાયણ સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો