તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના સન્માન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના સન્માન સમારંભમાં જે કોઈ જ્ઞાતિ, સંસ્થાઓ કે મંડળોએ નામ નોંધાવેલ હોય તેમની એક િમટીંગ તા.9ને શુક્રવારના રોજ સાંજના 4 કલાકે સ્વામિનારાયણ ગુરૂકુળ હોલ, સરદારનગર, ભાવનગર ખાતે રાખેલ છે. નોંધણી કરાવેલ. જ્ઞાતિ, સંસ્થા કે મંડળોના સભ્યો પૈકી કોઈ એક સભ્યએ અચૂક હાજર રહેવા જણાવાયું છે.

વાઘાણીના સન્માન સંદર્ભે આજે મીટિંગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો