તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |સનાતન ધર્મ ઉત્કર્ષ સમિતિ દ્વારા આગામી તા.18ને રવિવારના રોજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |સનાતન ધર્મ ઉત્કર્ષ સમિતિ દ્વારા આગામી તા.18ને રવિવારના રોજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |સનાતન ધર્મ ઉત્કર્ષ સમિતિ દ્વારા આગામી તા.18ને રવિવારના રોજ સાંજે 4 કલાકે એવી સ્કૂલના ગ્રાઉન્ડથી ઘોઘાગેટ સુધીની મહાસંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. દેશ સામાજિક િવગ્રહો, નાત-જાતના વેર-ઝેર િવખવાદો, જાતીવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિવાદમાં હોમાઇ રહ્યો છે. ત્યારે તમામ સમાજને ભાઇચારાનો સંદેશ આપવા દેશમાં સૌપ્રથમવાર ભાવનગરના ભૂદેવોએ એક બની પહેલ કરી છે. કર્મકાંડી બ્રાહ્મણો એક િદવસ કર્મકાંડથી અળગા રહી રેલીમાં જોડાવાનો િનર્ણય કરેલો છે. કથાકારો, જ્યોતીષાચાર્યો, િવદ્યાપીઠોના અનેક િવદ્યાન ભૂદેવો, આચાૃયો મહાસંકલ્પ રેલીમાં ઉપસ્થિત રહેશે.

ભૂદેવો દ્વારા 18મીએ મહાસંકલ્પ રેલી યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો