તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |ભાવનગરના લોકનૃત્ય ક્ષેત્રના જાણીતા કલાકાર અને સંશોધક જગદીશ પંડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |ભાવનગરના લોકનૃત્ય ક્ષેત્રના જાણીતા કલાકાર અને સંશોધક જગદીશ પંડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |ભાવનગરના લોકનૃત્ય ક્ષેત્રના જાણીતા કલાકાર અને સંશોધક જગદીશ પંડ્યા લિખિત અને રાધાકૃષ્ણની શરદ રાસલીલાથી અર્વાચીન રાસલીલાને ઉજાગર કરતા પુસ્તક વૃંદાવનનું વંશવૃક્ષ-રાસનું વિમોચન તા.10 સપ્ટેમ્બરને શનિવારે સાંજે 4 કલાકે યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાશે. અવસરે મહેન્દ્રભાઇ ત્રિવેદી, યોગેશભાઇ ગઢવી, અભેસિંહભાઇ રાઠોડ, વત્સલનબહેન પાટીલ, રાજુભાઇ પાટીલ તેમજ ગુણવંતભાઇ ડેલીવાળાની ઉપસ્થિતિમાં વિમોચન સમારોહ યોજાયો છે. પ્રસંગે પટેલ રાસ મંડળી, કલાપથની ટીમ, કવિ ડો.ફિરદોસ દેખૈયા પણ પોતાની કૃતિ�ઓ પ્રસ્તુત કરવાના છે.

વૃંદાવન વંશવૃક્ષ-રાસ પુસ્તકનું કાલે વિમોચન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો