તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |રોટરીક્લબ રોયલ સંચાલિત અને જીતુભાઇ કે. દેસાઇ(જીતુભાઇ ફટાકડાવાળા) પરિવારના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |રોટરીક્લબ રોયલ સંચાલિત અને જીતુભાઇ કે. દેસાઇ(જીતુભાઇ ફટાકડાવાળા) પરિવારના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |રોટરીક્લબ રોયલ સંચાલિત અને જીતુભાઇ કે. દેસાઇ(જીતુભાઇ ફટાકડાવાળા) પરિવારના સહયોગથી રોટરી રોયલ રસીકરણ કેન્દ્રનો તા.11 સપ્ટેમ્બરને રવિવારથી વિવેકાનંદ હોમિયોપેથિક ક્લીનિક, ચાઇનીઝ પોઇન્ટની સામે આરંભ થઇ રહ્યો છે સેન્ટર પર દર રવિવારે સવારે 10થી 12 વાગ્યા દરમિયાન બાળકોને પોલીયા, ત્રિગુણી, �ઓરી, પેન્ટાવોક, બીસીજી, વિગેરે રસીઓ વિનામૂલ્યે મૂકી આપવામાં આવશે. ટાઇફોઇડ, MMR, હીબ, રોટાવાઇરસ, અછબડા, હિપેટાઇટીસ-એ બી, ન્યૂમોનિયા વિ રોગોથી બચવાની રસી રાહતદરે મુકાશે

રોટરી રોયલ ક્લબ દ્વારા રવિવારથી રસીકરણ કેન્દ્રનો આરંભ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો