તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીને અનામત મુજબ પ્રવેશનો આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ઉચ્ચ શિક્ષણ વિભાગે વિવિધ યુનિવર્સિટીઓમાં યુજીસીની ગાઈડ લાઈન મુજબ અનામત નીતિના આધારે એસસી,એસટી સહિતની અનામત કેટેગરીની બેઠકો પર થયેલી પ્રવેશ કાર્યવાહીની વિગતો રજૂ કરવા માટે જણાવ્યું છે. યુનિ.ઓને જુદા જુદા કોર્સમાં િવદ્યાર્થીઓને પ્રવેશમાં અનામતની નીતિઓનું ચૂસ્તપણે અમલ કરવા તાકિદ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો