તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર|બીએસએનએલ દ્વારાફી સીમકાર્ડ વિતરણ, નવા સીમ કાર્ડમાં સીયુજી કરવાનો કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર|બીએસએનએલ દ્વારાફી સીમકાર્ડ વિતરણ, નવા સીમ કાર્ડમાં સીયુજી કરવાનો કાર્યક્રમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર|બીએસએનએલ દ્વારાફી સીમકાર્ડ વિતરણ, નવા સીમ કાર્ડમાં સીયુજી કરવાનો કાર્યક્રમ તા.9ને શુક્રવારે સવારે 11થી 1 વાગ્યા સુધી ઘોઘા ગેટ, ચિત્રા ટેલિફોન ઓફિસે, મર્ચન્ટ સેલ, ક્રેસન્ટ સર્કલ તથા �ઓમ ટ્રેડીંગ, ઘોઘા સર્કલ ખાતે રાખવામાં આવ્યો હોય લાભ લેવા ઇચ્છતા ગ્રાહકોને બે ફોટા, ફોટો પ્રૂફ તથા એડ્રેસ પ્રૂફની સ્પષ્ટ ઝેરોક્સ સાથે લાવવા જણાવાયું છે.

સેવા | શહેરમાં BSNL દ્વારા ફ્રી સિમકાર્ડ વિતરણ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો