તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર| જિલ્લાનીસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર| આગામીદિવસોમાં તહેવારો આવતા હોય કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અગમચેતીના પગલા સ્વરૂપે સમગ્ર ભાવનગર જિલ્લામાં તા.10 સપ્ટેમ્બરથી તા.9 �ઓક્ટોબર સુધી હથિયાર બંધી ફરમાવવામાં આવી હોય કોઇ પણ વ્યક્તિએ જાહેરમાં તીક્ષ્ણ હથીયાર લઇને ફરવું નહી. સ્ફોટક પદાર્થો ક્યાંય લાવવા લઇ જવા નહીં મંજૂરી વગર સભા કે સરઘસ યોજવા નહીં.


ભાવનગર| જિલ્લાનીસરકારી, RMSA,ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ મા. શાળા�ઓના આચાર્યોને જણાવવાનુ કે, રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ધો. 10 ના વિદ્યાર્થી�ઓ માટે નેશનલ ટેલેન્ટ સર્ચ (NTSE)ની પ્રથમ તબકકાની પરીક્ષા નવેમ્બરમાં લેવાશે. પરીક્ષાના ફોર્મ તા.20-9 સુધીમાં �ઓનલાઇન વેબસાઇટ www.sebexam.org પર ભરી શકાશે. ફોર્મ ભર્યા બાદ ચલણથી અથવા �ઓનલાઇન ફી તા. 21-9 સુધીમાં ભરવાની રહેશે. ફોર્મની પ્રિન્ટમાં અાચાર્યના સહિ સિક્કા કરાવી, ફી ભર્યાનું ચલણ, જાતિનો દાખલો, વિકલાંગતાનું પ્રમાણ પત્ર વ. શિક્ષણાધિકારી કચેરીમાં 26-9 સુધીમાં આપવું.

આદેશ | િજલ્લામાં 10 સપ્ટે.થી 3 ઓક્ટોબર સુધી હથિયારબંધી

માહિતી | નેશનલ ટેલેન્ટ સર્ચ પરીક્ષા ફોર્મ હવેથી ઓનલાઇન ભરી શકાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો