• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સરદાર પટેલ સંસ્થાના તારલાની જેઇઇ એડવાન્સમાં પસંદગી થઇ

સરદાર પટેલ સંસ્થાના તારલાની જેઇઇ એડવાન્સમાં પસંદગી થઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર.ભાવનગર. 16 જૂન

સરદારપટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યૂટમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના બે વિદ્યાર્થી�ઓ ધૃમિલ ભૂપેન્દ્રભાઇ પટેલ અને સોનાલી રાજેશભાઇ રાઠોડ જેઇઇ એડવાન્સની કસોટીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી દેશની પ્રતિષ્ઠિત કોલેજોમાં એડમિશન માટે પસંદગી પામ્યા છે. બન્ને વિદ્યાર્થી�ઓના કહેવા પ્રમાણે સાયન્સ વિભાગની તમામ વિદ્યાશાખાના માર્ગદર્શન અને અન્ય કોઇ પણ જાતના એકસ્ટ્રા કોચીંગ વગર સિદ્ધિ મેળવી છે. બન્ને વિદ્યાર્થી�ઓ કમ્પ્યૂટર ઇજનેરી ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છુક છે.

રાષ્ટ્રીય કક્ષાની કસોટીમાં ફતેહ મેળવી

ધૃમિલ પટેલ અને સોનાલી રાઠોડ દેશની ટોચની સંસ્થામાં કમ્પ્યૂટર ઇજનેરી ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છુક

અન્ય સમાચારો પણ છે...