• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર | આગામી તા. 20 6 ને સોમવારે આયોજિત વડસાવિત્રી પૂનમની

ભાવનગર | આગામી તા. 20-6 ને સોમવારે આયોજિત વડસાવિત્રી પૂનમની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | આગામી તા. 20-6 ને સોમવારે આયોજિત વડસાવિત્રી પૂનમની ઉજવણી નિમીત્તે શહેરના પીલગાર્ડનમાં બહેનોને પૂજાવિધિ માટે અવરજવર કરવા ગેટ ખોલવા, પૂજાના સ્થળે સફાઇ કરાવવા તેમજ હાલમાં શરૂ ગાર્ડનની કામગીરી અડધા દિવસ માટે રોકવા વિર સમ્રાટ માંધાતા કોલી સમાજ સંગઠન દ્વારા મેયરને રજુઆત કરી છે.

પીલગાર્ડનમાં વડની પૂજા માટે વ્યવસ્થા કરો

અન્ય સમાચારો પણ છે...