કંડકટર કટકી કરતાં ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : બસ અમરેલી ડીવીઝનની હતી અને રાજુલાથી સાવરકુંડલા જઇ રહી હતી. સાંજના 6:30 વાગ્યાના સુમારે ચેકીંગ આવ્યું. ભાવનગર એસટીના એસએસઆઇ જે.પી.ગોહિલ અને તેમની ટીમે આખી બસ ચેક કરતાં એવા 6 મુસાફરો મળી આવ્યા કે જે�ઓએ નજીકના ખાંભા, ડેડાણ વગેરે જવા માટે કંડકટરને પૈસા તો આપી દીધાં હતાં પરંતુ કંડક્ટરે તેમને ટીકીટ આપી નહોતી. રાજુલા ડેપોના કંડક્ટર નામે અશ્વિન જોષી સામે રૂ.120ની કટકી કરતાં પકડાઇ જવા મામલે કાર્યવાહી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...