• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સાંઇ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે

સાંઇ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંઇ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે

ભાવનગર| સાંઇ સેવા સમાજ ટ્રસ્ટ,મેઘાણીસર્કલ દ્વારા તા. 19-6 ને રવિવારે સવારે 10 થી 1 સુધી ફેફસાને લગતી તકલીફો માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ડો. મૌલીકભાઇ સંઘવી સેવા આપશે. કેમ્પમાં વારંવાર ખાંસીની તકલીફ, બીડી, સીગારેટનું વ્યસન, શ્વાસની તકલીફ અને ફેફસામાં પાણી ભરાવુ વ. દર્દનું નિદાન કરાશે. જે માટે રજીસ્ટ્રેશન કરવા સાંઇ સેવા સદનના કાર્યાલયમાં રૂબરૂ અથવા ટેલીફોન નં. 220 7676 પર સંપર્ક સાધવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...