બે રજા મુકીને રેલવેમાં 9 દિવસનંુ મીની વેકેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરરેલવેમાં હાલમાં મીની વેકેશનનો માહોલ સર્જાયો છે. અડધાથી વધુ કર્મચારીઓ રજા ઉપર જતા રહેતા આજથી વેકેશનનો માહોલ જોવા મળ્યો હતો.

ભાવનગર ડીઆરએમ કચેરીમાં 1700થી વધુ કર્મચારી�ઓ છે અને તેમાંથી અડધાથી વધારે કર્મચારી�ઓ એરિયર્ીસ મળ્યા બાદ રજા ઉપર ઉપરી ગયા છે. તા.16 અને 18 બે દિવસ ઓફિસ ચાલુ છે, પરંતુ તે બે દિવસની રજા મુકીને બાકીની જાહેર રજા�ઓ મળી જતા રેલવેમાં 9 દિવસના મીની વેકશનનો માહોલ સર્જાશે. નોંધનિય છે કે, થોડા સમય પૂર્વે એરિયર્સ મામલે આંદોલન કર્યા બાદ ગત તા.30એ રકમ ચૂકવાતા તેનંુ કર્મચારીઓએ આયોજન કરી નાખ્યંુ હતંુ.

1700માંથી 70% કર્મચારીઓ શુક્રવાર બપોરથી રજા પર જતા રહ્યા

અન્ય સમાચારો પણ છે...