• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • વાળંદ મિત્ર મંડળ ભાવનગરદ્વારા ઇનામ વિતરણ સમારંભ યોજાશે

વાળંદ મિત્ર મંડળ ભાવનગરદ્વારા ઇનામ વિતરણ સમારંભ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ભાવનગર શહેર વાળંદ મિત્ર મંડળ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ આગામી તા.25-8-2018ના રોજ શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ યશવંતરાય નાટયગૃહ ખાતે 3 થી 6 યોજાશે. જે અંગે ધો.1 થી 5ના પાસ વિદ્યાર્થી, ધો.6 થી 12માં 60 ટકા, ડીગ્રી ધારકો, નેશનલ લેવલે સિધ્ધિ પ્રાપ્ત કરી હોય તેનુ પ્રમાણપત્ર તથા માર્કશીટની ઝેરોક્ષ ફોન નંબર લખીને તા.5-8 પહેલા બાબુભાઇ વાજા નીલમ બ્યુટી સ્ટોર પીરછલ્લા, વિપુલભાઇ હિરાણી જયહિન્દ કાર્યાલય નવાપરા, દિપકભાઇ પરમાર 9 સ્વસ્તિક કોમ્પલેક્ષ મોખડાજી સર્કલ, મનુભાઇ વકાણી ઓકે હેર આર્ટ ગઢેચી વડલા આરટીઓ સર્કલ ભાવનગર ખાતે પહોંચાડવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...