• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • પ્રજ્ઞાચક્ષુ યુવા મિત્રમંડળ દ્વારા રથયાત્રાનું કરાશે સ્વાગત

પ્રજ્ઞાચક્ષુ યુવા મિત્રમંડળ દ્વારા રથયાત્રાનું કરાશે સ્વાગત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ તા.14-7-2018 ને શનિવારે ભાવનગર શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રજ્ઞાચક્ષુ યુવા મિત્રમંડળ દ્વારા વિવિધ ધાર્મિક પ્રવૃતિ� કરાશે.મંડળ રથયાત્રામાં સહભાગી થઇને આધ્યાત્મિક પાત્રોની અભિવ્યકિત તેમજ પ્રસાદનું વિતરણ કરાશે. જેમાં સહયોગ આપવા ઇચ્છુકોએ નીતીનગીરી ગોસ્વામી (મો.953767433),નરેશભાઇ સોલંકી અથવા સાગરભાઇ ચુડાસમાનો સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...