તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • જવાહર મેદાનના ભાડાનો કોર્પોરેશનનો દડો રાજ્ય સરકારમાં

જવાહર મેદાનના ભાડાનો કોર્પોરેશનનો દડો રાજ્ય સરકારમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ ┐ભાવ.નગરપાલિકામાં નવનિયુકત થતાવેત જ શહેરનો વિકાસ સડસડાટ આગળ વધ્યો હોય તેમ નવનિયુક્ત ચેરમેનની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીમાં એકસાથે ૭૦ કાર્યોનો નિર્ણય થશે જેમાં રૂ 12.30 કરોડના કામ ઉપરાંત જવાહર મેદાન ની કોર્પોરેશન કેર-ટેકર તરીકે જવાબદારી સંભાળે છે ત્યારે હંગામી ભાડા ના અધિકારો પણ કોર્પોરેશનને મળે તેવી સરકારમાં રજૂઆત કરવા અને કોર્પોરેટર અરવિંદ પરમાર સામે એસીબીના આરોપ લાગ્યા હોવાથી તેને હોદ્દા પરથી દૂર કરવા સરકારમાંથી મંજૂરી માગવામાં આવશે

મહાનગરપાલિકાની આગામી ૩૦મી જૂને મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં જુદા જુદા વિસ્તારમાં રસ્તા પેવીંગ બ્લોક, અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર જુના પુલને સમાંતર, ફાયર ફાઈટર વસાવવા સ્ટ્રોમ લાઈનના કામ ઉપરાંત રોડ ઉપર નવો પુલ બનાવવા અને તાજેતરમાં ખેડૂતની વાડીને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા તેમજ શિક્ષણ સમિતિની શાળા�ઓ નહીં પરંતુ કચેરીમાં નાખેલા સીસીટીવી કેમેરાના ખર્ચને મંજુરી માટે િનર્ણય કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...