સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના બાળકોને નોટબુક અપાશે
ભાવનગર ઃ સુખદેવજી આણંદજી તથા અંબાબેન સુખદેવજી જોશી સહાયક કેળવણી ટ્રસ્ટ તરફથી ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના બાળકોને નોટબુકસ આપવાની હોય છેલ્લે પાસ કરેલ માર્કશીટની નકલ દિવસ 10માં સાંજે 6 થી 7માં રંગભુવન સરદારનગરમાં પહોંચતી કરવી.