તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |બોટાદના હરભોલે પાર્કમાં રહેતા કલ્લુ ઉર્ફે સંજય રમેશભાઇ ચૌહાણની

ભાવનગર |બોટાદના હરભોલે પાર્કમાં રહેતા કલ્લુ ઉર્ફે સંજય રમેશભાઇ ચૌહાણની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |બોટાદના હરભોલે પાર્કમાં રહેતા કલ્લુ ઉર્ફે સંજય રમેશભાઇ ચૌહાણની જુની અદાવતે ગઇકાલે હત્યા થયેલ જે સંદર્ભે બોટાદ પોલીસે અજય પ્રેમજીભાઇ મકવાણા, રાજુ રસીકભાઇ મકવાણા, નરેશ ઘનશ્યામભાઇ મકવાણા, પ્રવિણ ઘનશ્યામભાઇ મકવાણા, શારદાબેન પ્રેમજીભાઇ મકવાણા, ભાવુબેન વિનુભાઇ મકવાણા અને નયનાબેન પ્રવિણભાઇ મકવાણાની હત્યાના ગુન્હામાં ધરપકડ કરાઇ હતી.

બોટાદમાં યુવકની થયેલ હત્યાના આરોપી ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...