સરવાની સીમમાંથી 8 જુગારી ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદજિલ્લાના પાિળયાદ તાબેના સરવા ગામની સીમમાં જાહેરમાં અરવિંદભાઇ અણીયાળીની વાડીમાં જુગાર રમતા િદનેશ નાનજી ભાવનગરીયા, રાજુ વલ્લભ અણીયાળીયા, ઘનશ્યામ મથુર અણીયાળીયા, રમેશ સવશી અણીયાળીયા, રાજુ રણછોડ અણીયાળીયા, હિંમત દેવજી કણસીંગરા, કાળુ બલા મેર અને નવનીત પરશોત્તમ અણીયાળીયાને રૂ.25,300ની મતા સાથે પાિળયાદ પોલીસે ઝડપી લીધા હતા. પોલીસને બાતમી મળી હતી કે અણીયાળીની વાડીમાં જુગાર રમાઇ રહ્યા છે તેના આધારે રેડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...