તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેર અને િજલ્લામાં ભેજલ વાતાવરણ, મધ્યમ તાપમાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેર-જીલ્લામાંએક જોરૂકો વરસાદ આવે એની ખેડૂતોને રાહ છે ત્યારે આજે સમગ્ર દિવસ દરમ્યાન જીલ્લામાં કોઇ સ્થળે વરસાદ નહીં વરસતાં નિરાશા વ્યાપી ગઇ હતી. એક તો વારંવાર થંભી જતો પવન અને ભેજલ વાતાવરણ વચ્ચે દિવસભર લોકોને વારંવાર બફારાનો અનુભવ થયો હતો.

એક તરફ ફ્લડ કંટ્રોલ રૂમમાં આજે વરસાદના આંકડા નીલ બોલે છે અને વેધર ડિપાર્ટમેન્ટમાં આજનું તાપમાન મહત્તમ 32 અને લઘુત્તમ તેનાથી આંકડો ઉલટાવીને 23 ડીગ્રી સેલ્સિયસ બોલે છે. હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા રહ્યું અને સ્થિતિ વચ્ચે પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. પરિણામે લોકોને વારંવાર બફારો અનુભવાયો હતો. મિશ્ર ઋતુનું વાતાવરણ રહ્યું હતું. લોકો ઇચ્છી રહ્યા છે કે સ્થિતિ વચ્ચે એક જોરૂકો વરસાદ સારી એવી વરસણી આપી જાય, કારણ કે વરસ આખું થઇ રહે એટલું પાણી હજી જમીન પર પડ્યું નથી.

વાદળો છવાયાં, વરસ્યાં નહીં

થંભેલા પવનથી બંધિયાર વાતાવરણ તાપમાન 23 ડીગ્રી અને ભેજ 66 ટકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો