તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CMના કાર્યક્રમ પૂર્વે દલિતોની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | મહુવા નગરપાિલકાના સદ્દસ્ય તથા મેઘવાળ પંચાયત ટ્રસ્ટનાં પ્રમુખની આગેવાનીમાં દલિતો ભાવનગર ખાતે મુખ્યમંત્રીનાં પ્રોગ્રામમાં વિરોધ પ્રદર્શન કરવા મહુવાથી ભાવનગર માટે નીકળેલ તે વખતે વડલી નજીક હાઈવે ઉપર મહુવા પોલીસે તેઓની અટકાયત કરી હતી. વધુમા પ્રમુખે જણાવ્યું હતું કે, સરકારના તમામ કાર્યક્રમમાં વિરોધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો