તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • વલભીપુર બ્યુરો |ભાવનગર મોટીધરાઈ એસ.ટી. બસ (ભાવનગર ડેપોની) ગત રાત્રિનાં 8 00

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલભીપુર બ્યુરો |ભાવનગર-મોટીધરાઈ એસ.ટી. બસ (ભાવનગર ડેપોની) ગત રાત્રિનાં 8-00

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલભીપુર બ્યુરો |ભાવનગર-મોટીધરાઈ એસ.ટી. બસ (ભાવનગર ડેપોની) ગત રાત્રિનાં 8-00 કલાકે ભાવનગરથી ઉપડી મોટી ધરાઈ ગામે નાઈટહોલ્ટ કરેલ. અને એસ.ટી. બસનાં ચાલક સોંડાભાઈ કમાભાઈ આલ રાત્રે બસમાં સુતા હતા. જેને વહેલી સવારે કંડકટર સુરેશકુમાર પ્રભુદાસ સોરઠીયા જગાડવા જતાં તેઓએ જવાબ નહીં આપતા 108ને જાણ કરાતાં તેઓને 108 દ્વારા વલભીપુર સરકારી હોસ્પિટલમાં બેભાન હાલતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે સોંડાભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા. અંગે કંડકટર સુરેશભાઈ સોરઠીયાએ વલભીપુર પોલીસમાં જાહેર કરેલ છે.

ST બસ ચાલકનું ફરજ દરમ્યાન મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો