તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |શહેરના કુંભારવાડા, માઢીયા રોડ પર રહેતા રાજેશભાઈ ઠાકરશીભાઈ બારૈયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |શહેરના કુંભારવાડા, માઢીયા રોડ પર રહેતા રાજેશભાઈ ઠાકરશીભાઈ બારૈયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |શહેરના કુંભારવાડા, માઢીયા રોડ પર રહેતા રાજેશભાઈ ઠાકરશીભાઈ બારૈયા તથા આજ િવસ્તારનાં અન્ય લોકો કોળીયાક ખાતે ગણેશ િવસર્જન માટે ગયા હતા જ્યાં રાજેશભાઈએ ગોપાલ અને તેના ભાઈની મજાક કરતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં તમામ ભાવનગર આવ્યા હતા અને કોળીયાકમાં મજાક કર્યાની દાઝ રાખી ગોપાલ તેનો ભાઈ અને બુધાભાઈએ એક સંપ કરી લાકડાનાં ધોકા વતી માર મારતા સુરેશ દેવજીભાઈ જાદવ, શોભનાબેન સુરેશભાઈ જાદવ અને રાજેશ ઠાકરશીભાઈ બારૈયાને ઈજા થતાં સારવાર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. અંગે રાજેશભાઈએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કુંભારવાડામાં મજાક મામલે ધોકા ઉડ્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો