તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે કૃષ્ણનગરમાં સામુહિક આયંબીલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ તા.13નેમંગળવારે, બકરી ઈદનાં િદવેસ આખા વિશ્વનું મંગળ થાઓ, સર્વ જીવો મોક્ષે જાઓ તેવી ભાવના સાથે તમામ શ્રાવક-શ્રાવિકાઓને સમૂહમાં આયંબીલ તપ અથવા સફેદ વસ્તુઓનો ત્યાગ અથવા મીઠાઈનો ત્યાગ કરવા સાથે મહામંત્ર નવકાર મંત્રના જાપ કરી સમૂહ તપ કરવા ભાવનગર જૈન સંઘ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો