તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GST અંગે બીજો તાલીમવર્ગ યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ¿ સેન્ટ્રલ એકસાઇઝ એન્ડ કસ્ટમ્સ તથા વાણિજયિક વેરા ડિપાર્ટમેન્ટના સંયુકત ઉપક્રમે જી.અેસ.ટી.ની આંટીઘુંટીની વિસ્તૃત સમજ આપવા માટે તાજેતરમાં પાંચ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કુલ 65 અધિકારી�ઓ અને ઇન્સ્પેકટરોને સઘન તાલીમ અપાઇ હતી. વેળા જી.અેસ.ટી. નેટવર્કનું ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યુ હતુ. વિશેષમાં તા. 12-9 થી બીજો તાલીમવર્ગ શરૂ થનાર હોવાનું પણ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો