તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં રિલાયન્સ 4 જીના 70 ટાવર કાર્યરત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેટક્ષેત્રે રિલાયન્સ કંપની દ્વારા િબલકુલ સસ્તા દરે 4 જી સ્કીમની જાહેરાત કરીને ખળભળાટ મચાવ્યો છે ત્યારે ભાવનગરમાં પ્રકારના ટાવર 3 વર્ષ પૂર્વે િફટ કરી દેવામાં આવ્યા હતા અને શહેરના વિવિધ િવસ્તારોમાં તેની સંખ્યા 70 આસપાસ નોંધાયેલી છે.

મહાનગરપાિલકાના ટાઉન ડેવલપમેન્ટ િવભાગની માિહતી અનુસાર 2 તબક્કામાં ટાવર િફટ કરવામાં આવ્યા છે. તેની મંજૂરીની પ્રક્રિયા પણ અગાઉથી પૂર્ણ કરી દેવામાં આવી છે. આમ, તમામ કંપનીઓ અત્યારે જીઓના આઘાતમાં અચંબિત થઇ ગઇ છે. પરંતુ તેની તૈયારીઓ િરયાલન્સે 3 વર્ષ પૂર્વે કરી નાખી હતી.

બધા િવસ્તારોમાં મંજૂરીની પ્રક્રિયા

^ભાવનગરનાઅલગ અલગ બધા િવસ્તારોને આવરી લેવાય તે રીતે મંજૂરીની પ્રક્રિયા કરવામાં આવી છે. ટાવરો તેની િવશિષ્ટતાના કારણે સ્ટ્રીટ લાઇટની સાથે આમ પણ જુદા તરી આવે છે. >એ.પી.ભટ્ટ, આસિસ્ટન્ટ,ટાઉન ડેવલપમેન્ટ ઓિફસર

3 વર્ષ પૂર્વે થઇ ગઇ હતી તૈયારી

તમામ િવસ્તારોમાં ડિવાઇડરો વચ્ચે 2 તબક્કામાં ટાવર ફિટ કરવામાં આવ્યા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો