તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સ્વ શિક્ષણ તાલીમ માટે શોર્ટ ફિલ્મ દર્શાવવા આવેલી વિશેષ વાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વ શિક્ષણ તાલીમ માટે શોર્ટ ફિલ્મ દર્શાવવા આવેલી વિશેષ વાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | નંદકુંવરબા મહિલા કોલેજ, દેવરાજનગર ખાતે સ્પેશિયલ વાન ગાંધીનગરથી આવી હતી અને તે વાનમાં વિદ્યાર્થિની�ઓને ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે મહિલા સ્વ-શિક્ષણ તાલીમ માટે શોર્ટ ફિલ્મ વિદ્યાર્થિનીઓને દર્શાવવામાં આવી હતી અને 500 વિદ્યાર્થિનીઓએ ફિલ્મ ઉમંગભેર નિહાળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો