નોટબંધીથી સામાન્ય પ્રજાને ભારે હાલાકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા કોઇ પણ જાતના આગોતરા આયોજન વગર નોટબંધી કરી દેવાતા નાના કર્મચારી�ઓથી લઇને મજૂરો વિ.ને લાઇનમાં ઉભા રહેવાથી રોજીરોટી ગુમાવવી પડે છે. તો પેન્શનરોને હાડમારી ભોગવવી પડે છે. ગૃહિણી�ઓ લાઇનમાં ઉભા રહે તોખ ઘરકામ થતા નથી. કોંગ્રેસ માઇનોરીટી સેલ દ્વારા મામલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...