• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર | વરતેજ 220 કે.વી.સબ સ્ટેશનના ચિત્રા ફિડર હેઠળના પી

ભાવનગર | વરતેજ 220 કે.વી.સબ સ્ટેશનના ચિત્રા ફિડર હેઠળના પી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | વરતેજ 220 કે.વી.સબ સ્ટેશનના ચિત્રા ફિડર હેઠળના પી એન્ડ ટી ક્વાર્ટર, રામદેવનગર-1 અને 2, સ્વામિનારાયણનગર, શહીદ ભગતસિંહનગર, 25 વારિયા, ભાવના સોસાયટી, વિશ્વકર્મા, કલ્યાણનગર, મસ્તરામ સોસાયટી, સરકારી વસાહત વિગેરે તેમજ આસપાસના વિસ્તારોમાં તા.5 ડિસેમ્બરને સોમવારે સવારે 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.

વીજ કાપ |ચિત્રા ફીડર હેઠળ સોમવારે વીજ કાપ જાહેર કરાયો

અન્ય સમાચારો પણ છે...