તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |એમ. કે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગમી તા. 1 �ઓકટોબરથી

ભાવનગર |એમ. કે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગમી તા. 1 �ઓકટોબરથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |એમ. કે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગમી તા. 1 �ઓકટોબરથી કેટલાક યુ.જી. કોર્સની પરીક્ષા�ઓ શરૂ થવાની હતી પરીક્ષાને 3 થી 4 દિવસની વાર હોવા છતા તેની હોલટિકીટ પણ વેબસાઇટ પર મુકવામાં આવી હતી. ઉપરાંત રિ-એસેસમેન્ટના પરીક્ષાર્થી�ઓની તારીખ પણ જાહેર કરાઇ હોય બારામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરાયેલી રજુઆત બાદ કુલપતિ દ્વારા ઉપરોકત પરીક્ષાઅો પાછી ઠેલવાનો નિર્ણય લેવામાં આવતા પરીક્ષાર્થી�ઓમાં હર્ષ વ્યાપેલ છે.

ABVP દ્વારા પરીક્ષા અંગે સફળ રજૂઆત

અન્ય સમાચારો પણ છે...