તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર|ભાવનગર શહેરઅને તાલુકામાં વસતા અને કેરોસીન મેળવતા રેશનકાર્ડના ધારકોની સબસીડીની

ભાવનગર|ભાવનગર શહેરઅને તાલુકામાં વસતા અને કેરોસીન મેળવતા રેશનકાર્ડના ધારકોની સબસીડીની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર|ભાવનગર શહેરઅને તાલુકામાં વસતા અને કેરોસીન મેળવતા રેશનકાર્ડના ધારકોની સબસીડીની રકમ બેન્ક ખાતા મારફત ચૂકવવાની સરકારની સૂચના હોય રેશનકાર્ડધારકોએ આધારકાર્ડની ઝેરોક્ષ અને પાસબુકની ઝેરોક્ષ હજુ સુધી રેશનશોપ ડિલરને આપેલ નથી તેવા રેશનકાર્ડધારકોએ તાત્કાલિક દિન-2 માં મામલતદાર કચેરીએ રેશનકાર્ડ સાથે રૂબરૂ આવી આધારકાર્ડ તથા બેન્ક પાસબુકની ઝેરોક્ષ રજૂ કરવી. અન્યથા સબસીડીની રકમ સરકાર દ્વારા બેન્કના ખાતામાં જમા થઇ શકશે નહિ.

સૂચના|કેરોસીન અંગે રેશનકાર્ડ ધારકોએ આધારકાર્ડ રજૂ કરવા

અન્ય સમાચારો પણ છે...