તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર|નિયામક ભા.ત.હો.પનીકચેરીના માર્ગદર્શન તળે અને જિલ્લા આયુર્વેદીક અધિકારીની દેખરેખ હેઠળ

ભાવનગર|નિયામક ભા.ત.હો.પનીકચેરીના માર્ગદર્શન તળે અને જિલ્લા આયુર્વેદીક અધિકારીની દેખરેખ હેઠળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર|નિયામક ભા.ત.હો.પનીકચેરીના માર્ગદર્શન તળે અને જિલ્લા આયુર્વેદીક અધિકારીની દેખરેખ હેઠળ તેમજ સરકારી આયુર્વેદીક દવાખાનુ (રૂવા)ના મેડિકલ ઓફિસર ડો. શીતલબહેન સોલંકી તથા જીલ્લા વૈદ્યસભા, આઇ.એસ.એમ. પ્રાયવેટ પ્રેકટીશનર્સ એસો. તથા આયુ. લેડીઝ કલબ,ભાવનગરના સંયુકત ઉપક્રમે આગામી તા. 2-10 ને રવિવારે સવારે 9 થી 1 દરમિયાન શહેરના વાઘાવાડી રોડ પર સહકારી હાટ પાસે આવેલા ધન્વંતરી પાર્ક ખાત વિનામૂલ્યે આયુર્વેદ આયુષ અવેરનેસ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. જેમાં વિવિધ રોગના નિષ્ણાંત તબીબો સેવા આપશે. અા કેમ્પમાં નામ નોંધાવવા ઇચ્છુકોએ વહેલી તકે ડો. નરેન્દ્ર ત્રિવેદી (નિર્મળનગર), ડો. રાજુ પાઠક (કાળીયાબીડ), ડો. મહેન્દ્ર મહેતા (હાદાનગર) નો સંપર્ક સાધવો.

ચિકિત્સા | શહેરમાં આયુ. આયુષ અવેરનેસ સર્વરોગ નિદાન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...