તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |શહેરની શ્રીમતી ન.ચ. ગાંધી કુમારી વિદ્યામંદિર ખાતે તાજેતરમાં બાળસાહિત્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |શહેરની શ્રીમતી ન.ચ. ગાંધી કુમારી વિદ્યામંદિર ખાતે તાજેતરમાં બાળસાહિત્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |શહેરની શ્રીમતી ન.ચ. ગાંધી કુમારી વિદ્યામંદિર ખાતે તાજેતરમાં બાળસાહિત્ય શિબિર યોજાઇ હતી. જેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સાહિત્યકાર ભાગ્યેશભાઇ જહા અને કોલમીસ્ટ મનોજભાઇ શુકલે માર્ગદર્શન આપ્યુ હતુ. વેળા બાળા�ઓએ વાચિકમ તથા કાવ્યગાન કર્યા હતા. શિબિરમાં ધો. 5 થી 8 ની 60 બાળા�ઓએ ભાગ લીધો હતો.

ન.ચ. ગાંધી કુમારી વિદ્યા મંદિરમાં બાળસાહિત્ય શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો