તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |શહેરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાના આદ્યસ્થાપક અક્ષરનિવાસી પ.પૂ.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |શહેરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાના આદ્યસ્થાપક અક્ષરનિવાસી પ.પૂ.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |શહેરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાના આદ્યસ્થાપક અક્ષરનિવાસી પ.પૂ. સ.ગુ. પુરાણીસ્વામી નારાયણપ્રિયદાસજીની દ્વિતીય પુણ્યતિથિ નિમીત્તે સંસ્થા દ્વારા સંચાલિત વિવિધ શાળા�ઓ અને કોલેજના વિદ્યાર્થી�ઓ માટે તાજેતરમાં વિભાગવાર નિબંધ, વકતૃત્વ,તત્કાલ ચિત્ર, શિક્ષાપત્રી શ્લોકગાન તેમજ લાઇવ કવિઝ સહિતની સ્પર્ધા�ઓ યોજાઇ હતી. જેના વિજેતાઅોને શિલ્ડ તથા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

ગુુરૂકુળ ખાતે પુરાણી સ્વામીની તિથી નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો