તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભંડારિયા બહુચરાજી મંદિરે નવરાત્રીના મંડપનું રોપણ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભંડારિયા બહુચરાજી મંદિરે નવરાત્રીના મંડપનું રોપણ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરનજીકનાં શક્તિધામ ભંડારીયા ખાતે દર વર્ષની પરંપરા મુજબ નવરાત્રી ઉત્સવ ભારે ધામધુમથી ઉજવાય છે. ત્યારે પ્રસિદ્ધ બહુચરાજી માતાના મંદિરે તા.13ને મંગળવારે નવરાત્રિના મંડપનું રોપણ કરાશે. ભંડારિયા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આસો સુદ-નવરાત્રિ મહોત્સવની પરંપરાગત ઉજવણી કરાશે. નિમિત્તે મંગળવારે જલજીલણી અગિયારસનાં દિને માણેકચોકમાં મંડપનું રોપણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો