તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓનંુ કરાયંુ સન્માન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાટલિયાપ્રજાપતિ સમાજ દ્વારા ભાવનગર શહેરના વડવા તલાવડી ખાતે તેજસ્વી તારલાઓનો ભવ્ય ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિમાં દરેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.

શહેરના વડલા ખાતે વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે દબદબાભેર ઇનામ વિતરણ સમારોહ પૂર્વ મેયર અને મ્યુ. શિક્ષણ સમિતિન સદસ્ય જાગૃતિબેન રાવળ, અ.ગુ.પ્રજાપતિ સંઘ ભાવનગર િજલ્લા પ્રમુખ રમેશભાઇ વાળા, ના. મામલતદાર આર.પી.કાકલોત્તર, પોલીસ વિભાગમાંથી નીતાબેન તથા રતીભાઇ પિપલિયા, દિપ્તીબેન વાઢૈયા તેમજ સમાજના અન્ય મહાનુભાવો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કાર્યક્રમની સફળતા માટે નવીનભાઇ ધંધુકિયા, હરસુખભાઇ વાવડિયા, સુરેશભાઇ કળસરિયા, મુકેશભાઇ વાઢૈયા, નવીનભાઇ ભુતૈયા, ચિરાગભાઇ કાકલોત્તર, હરેશભાઇ રાવળ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં 400 માર્કશીટ આવી હતી. મહાનુભાવોને સમાજમાં શિક્ષણ અને સંગઠન મજબુત કરવા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં

ભાવનગરમાં યોજાયેલો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો