તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધિ-નિયુક્તિ-આવકાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા તાજેતરમાં લેવાયેલી એમ.બી.એ. સેમેસ્ટર-4ની પરીક્ષામાં શહેરની સહજાનંદ ઇન્સ્ટીટયુટ �ઓફ મેનેજમેન્ટના 68 ટકા વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. જે પૈકી 16 વિદ્યાર્થી�ઓ ડિસ્ટિંકશન સાથે અને 8 વિદ્યાર્થી�ઓ ફર્સ્ટકલાસ સાથે ઉત્તીર્ણ થયેલ છે. જેમાં કુ. સંગીતા એલ. જુમાની 7.98 સીપીઅાઇ સાથે સંસ્થામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઇને કોલેજનું ગૌરવ વધાર્યુ છે.

બી.એમ. કોમર્સનું ગૌરવ વૈભવી ચૌહાણ

સહજાનંદનું MBAનું ઝળહળતું પરિણામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો