તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્ત ગોપાલક સમાજના સમૂહ લગ્ન અંગે મીટિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરજિલ્લા સમસ્ત ગોપાલક (માલધારી) સમાજની સમિતિ દ્વારા આગામી દિવસોમાં પાંચમાં સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. અા સમુહલગ્નના આયોજન સંદર્ભે અેક અગત્યની મીટીંગ તા. 13-9 ના રોજ સાંજે 7-30 કલાકે બાવળીયારી ઠાકર દ્વારાના ગાદીપતિ મહંત પૂ. રામબાપુના અધ્યક્ષસ્થાને તેમજ દેહુર ભગતના અતિથિવિશેષપદે તેમજ સમાજના અગ્રણીઓની વિશેષ હાજરીમાં માલધારી સોસાયટી ઠાકરદ્વારાના પટાંગણમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો