તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર કાલીકટ ટ્રેન િવજયવાડા, ગંટુરના બદલે કાજીપેટના રસ્તે દોડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર-કાલીકટ ટ્રેન િવજયવાડા, ગંટુરના બદલે કાજીપેટના રસ્તે દોડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા સ્થિત રૂટ રિલે ઇન્ટરલોકીંગને નોન-ઇન્ટરલોકીંગમાં પરિવર્તિત કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. તેના કારણે તા.22/9ના રોજ કાલીકટથી ભાવનગર આવનારી ટ્રેન નં. 17204ના માર્ગમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે. ગાડી વિજયવાડા, ગંટુર, સતેનાપલ્લી, નાડીકૂડી, મિરયાલગુડા અને નલગોંડા સ્ટેશનને બદલે ગાલા, રયાનાપાડુ, ખમ્મમ, વારંગલ તથા કાજીપેટના રસ્તે ચાલશે તેમ ભાવનગર રેલવે દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો