તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભાવનગર રેલવેની બે ટ્રેનોમાં વધારાના એક એક કોચ કાયમી ધોરણે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |ભાવનગર રેલવેની બે ટ્રેનોમાં વધારાના એક-એક કોચ કાયમી ધોરણે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર રેલવેની બે ટ્રેનોમાં વધારાના એક-એક કોચ કાયમી ધોરણે જોડવામાં આવશે. ભાવનગર રેલવેના જણાવ્યા અનુસાર ભાવનગર - આસનસોલ ટ્રેનમાં તા.13/9 થી થ્રી-ટાયર એસી કોચ જોડવામાં આવશે. રીતે ભાવનગર - બાન્દ્રા ટ્રેનમાં પણ તા.19/9થી વધારાનો એક થ્રી-ટાયર એસી કોચ જોડવામાં આવશે.અત્રેએ ઉલ્લેખનીય છે કે, રેલવેએ ફેરફારની અગાઉથી જાહેરાત કરી છે ત્યારે દિવસો દરમ્યાન મુસાફરી કરનાર યાત્રીઓને પોતાના આયોજનો કરવામાં સરળતા રહેશે. તેમ રેલવે દ્વારા જણાવાયુ છે.

રેલવે તંત્ર દ્વારા ભાવનગરની બે ટ્રેનોમાં વધારાના ડબ્બા લાગશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો