તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર|સિધ્ધપુર સંપ્રદાયઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ, નિર્મળનગર દ્વારા આગામી તા. 18 9 2016 ને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર|સિધ્ધપુર સંપ્રદાયઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ, નિર્મળનગર દ્વારા આગામી તા. 18-9-2016 ને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર|સિધ્ધપુર સંપ્રદાયઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ, નિર્મળનગર દ્વારા આગામી તા. 18-9-2016 ને રવિવારના રોજ સવારે 9 કલાકે જ્ઞાતિના તેજસ્વી તારલા�ઓનો સન્માન અને જ્ઞાતિના 75 વર્ષથી વધુ વય ધરાવતા વડીલોની વય વંદનાના સમારોહનું સિંધુનગરના નવા છાત્રાલયના મધ્યસ્થ સભાખંડમાં આયોજન કરવામાં આવેલ છે. પ્રસંગે જ્ઞાતિના આશરે 200 ઉપરાંત તેજસ્વી તારલા�અો તેમજ 12 જેટલા વડીલોને પ્રશસ્તિપત્ર આપી શાલ �ઓઢાડી વંદના કરાશે. અંગે સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારી�ઓ થઇ રહી છે.

પ્રોગ્રામ|સિધ્ધપુર સંપ્ર.બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા પ્રતિભા સમારોહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો