તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર| બાલભવન,દિલ્હીના સંયોજનથી શહેરની શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમ યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર| બાલભવન,દિલ્હીના સંયોજનથી શહેરની શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમ યાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર| બાલભવન,દિલ્હીના સંયોજનથી શહેરની શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમ યાદ કરો કુરબાનીમાં ભાગ લેનાર તાલીમાર્થી�ઓને પુરસ્કૃત કરવામાં આવશે. 70 માં સ્વાતંત્રય પર્વ સપ્તાહ પ્રસંગે બાલભવન, દિલ્હી સાથે જોડાયેલ શાળા�ઓના બાળકો માટે યોજાયેલા કાર્યક્રમો સાથે જોડાયેલા 60 વિદ્યાર્થી�ઓને વિવેકાનંદ કેન્દ્ર દ્વારા બાળપુસ્તકો તેમજ પેપરપેડ આપીને પુરસ્કારવામાં આવનાર છે. શિશુવિહાર સંસ્થાના પ્રમુખ ડો. નિર્મળભાઇ વકીલ તથા સંસ્થાના રાષ્ટ્રપતિ પદક વિજેતા સ્કાઉટ મુકેશભાઇ ભટ્ટના હસ્તે આજે તાલીમાર્થી�ઓને પુરસ્કાર આપવામાં આવશે. બાદ તમામ બાળકોને ઇલાબહેન કલ્યાણીના સહકારથી ભોજન આપવામાં આવશેે તેમ શિશુવિહાર સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

સન્માન|શિશુવિહાર સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો