તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર|આગામી તા.30 10ના દિવાળીના તહેવારો દરમિયાન કામચલાઉ ફટાકડાના વેચાણ માટે ભાવનગર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર|આગામી તા.30-10ના દિવાળીના તહેવારો દરમિયાન કામચલાઉ ફટાકડાના વેચાણ માટે ભાવનગર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર|આગામી તા.30-10ના દિવાળીના તહેવારો દરમિયાન કામચલાઉ ફટાકડાના વેચાણ માટે ભાવનગર શહેરના જવાહર મેદાનમાં ભાડેથી જમીન આપવામાં આવશે. ફટાકડાના વેચાણ માટે જમીન મેળવવા માટે રસ ધરાવતી વ્યકિત�ઓએ તા. 30-9-2016 સુધીમાં અરજી સાથે નિયત આધાર, ફટાકડાના લાયસન્સ મેળવવા માટે ભરેલ રકમના ચલણની નકલ સાથે નિયત નમુનામાં અરજી ફોર્મ કલેકટર કચેરીના એકબારી શાખામાં રજૂ કરવા તાકીદ કરવામાં આવેલ છે. ફોર્મ કચેરીના સમય દરમિયાન મહેસુલ શાખા, કલેકટર કચેરીમાંથી મેળવી લેવાનું રહેશે.

સૂચના | ફટાકડાના વેચાણ માટે નિયત અરજી રજૂ કરવા તાકીદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો