પોસ્ટમાં ક્લીઅરીંગ બાબતે પ્રજામાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : પોસ્ટ ખાતામાં ક્લિઅરન્સ માટે સબ્મીટ થયેલો ચેક વિચિત્ર પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો હોવાની બૂમ ઉઠવા પામી છે. ચેક સબ્મીટ કર્યા બાદ જે તે ખાતાંમાંથી રકમ બીજા દિવસે ડેબિટ તો થઇ જાય છે. પરંતુ તે બીજા દિવસને બદલે 3થી 5 દિવસે જમા થાય છે. તો બાકીના વચ્ચેના દિવસો દરમ્યાન રકમ કોના ખાતાંમાં ગણી શકાય અને તેનું શું થાય છે તેવો એક પ્રશ્ન ઊઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...