• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |વિસા પાલીવાળ બ્રાહ્મણ જ્ઞાતિના આસ્તિક કુટુંબના કુળદેવી ભવાની માના

ભાવનગર |વિસા પાલીવાળ બ્રાહ્મણ જ્ઞાતિના આસ્તિક કુટુંબના કુળદેવી ભવાની માના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |વિસા પાલીવાળ બ્રાહ્મણ જ્ઞાતિના આસ્તિક કુટુંબના કુળદેવી ભવાની માના દર્શનાર્થે તા.22 ઓકટોબરના રવિવારે બસ દ્વારા મહુવા જવાનુ આયોજન કરાયુ છે. જવા ઇચ્છનારે વહેલા તે પહેલાના ધોરણે પોતાના નામ રમેશભાઇ એમ. આસ્તિકને સાંજે 6થી8 દરમિયાન ભરતનગર ભવાની માના મંદિરે તા.10 સપ્ટે. સુધીમાં લખાવી જવા અનુરોધ કરાયો છે.

વિસા પાલિવાળ બ્રાહ્મણ દ્વારા ભવાની મંદિરે જવા આયોજન

અન્ય સમાચારો પણ છે...