તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં 23મીએ શહિદ દિન વિકાસ કૂચ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરશહેર ભાજપ યુવા મોરચા દ્વારા આગામી તા.23મી માર્ચના રોજ શહીદ દિન વિકાસ કૂચનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સાંજે 4 કલાકે ભાવનગર શહેર જિલ્લા બોટાદ અને અમરેલી જિલ્લાના યુવાનો મોતીબાગ ટાઉનહોલ ખાતે એકત્રીત થશે. જયાંથી પાર્ટીના પ્રદેશ આગેવાનો અને ત્રણેય જિલ્લાના અગ્રણીઓ કુચને પ્રસ્થાન કરાવશે. શહેરની મુખ્ય બજારોમાં ફરી શહીદ સ્મારકે પુજન વંદન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, 23 માર્ચના દિવસે દેશની આઝાદી માટે લડી રહેલા જાંબાઝ ત્રણ દેશપ્રેમીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યા હતા. જે િદવસને શહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો