તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગરમાં ‘િહરો મોટો કોર્પો. દ્વારા સેલ્સ કાર્નિવલ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં ‘િહરો મોટો કોર્પો. દ્વારા સેલ્સ કાર્નિવલ’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ¿ પટેલ િહરો અને કેપીટલ હિરો દ્વારા નવા ટુ-વ્હીલર ખરીદનાર ઈચ્છુક ગ્રાહકો માટે ‘હિરો સેલ્સ કાર્નિવલ’નું ભાવનગરમાં આયોજન કરવામાં આવેલ છે. કાર્નિવલમાં 2000 સુધી લોયલ્ટી/એક્સચેન્જ બોનસ/ઈન્સ્યોરન્સ ફ્રી ઉપરાંત 6.99%ના વ્યાજ દરથી હિરો ટુ વ્હીલર પર લોન પણ કરી આપવામાં આવશે. ‘હિરો સેલ્સ કાર્નિવલ’ શ્રી રામ ફાયનાન્સ, એચ.ડી.એફ.સી. બેન્ક તથા હિરો ફાયનાન્સ દ્વારા ટુ-વ્હીલરનું ફાયનાન્સ કરી આપવામાં આવશે. કાર્નિવલનો શુભારંભ ભાવનગરના એક્સ મેયર શ્રી મેહુલભાઈ વડોદરીયાના હસ્તે કરવામાં આવેલ. સમયે હિરો મોટો કોર્પ સૌરાષ્ટ્રના એરીયા મેનેજર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો