તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શિક્ષણ | ભાવ. યુનિ.ની બી.કોમ.સેમ. 3 ની પરીક્ષાના પરિણામ અંગે

શિક્ષણ | ભાવ. યુનિ.ની બી.કોમ.સેમ.-3 ની પરીક્ષાના પરિણામ અંગે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી બી.કોમ. ન્યુ સી.બી.સી.એસ.સેમ.-3ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેની રિએસેસમેન્ટની છેલ્લી તા. 6-7-2018 છેે. આ પરીક્ષાનું વિસ્તૃત પરિણામ એમ. કે. ભાવનગર યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...